ગાંધીનગર ખાતે ૧૪મી વિધાનસભાના ચોમાસા સત્રના બીજા દિવસે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારનો અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાયકલ અને પેડલરીક્ષામાં વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. પેટ્રોલની કિંમતમાં વધારાનો વિરોધ કર્યો હતો.