Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

2જી ઓક્ટોબરે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવવામાં આવશે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા દાંડી અને પોરબંદરથી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા મોટર સાયકલ પર નીકળશે. કોંગ્રેસે મોટર વ્હીકલ એક્ટ કાયદાને અંગ્રેજોની દમનકારી નીતિ સમાન ગણાવ્યો છે. જેથી કોંગ્રેસ દ્વારા મોટરસાયકલ પર નીકાળવામાં આવનારી આ યાત્રા નવા મોટર વ્હીકલ એક્ટનો સવિનય કાનૂન ભંગ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ