ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી બદલાયા દિલ્હી નગર નિગમની ચુંટણીના પરિણામો આવતાની સાથે ગુજરાતમાં પણ રાજકીય ફેરફારો આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામતને વિદાય આપી દેવામાં આવી છે. હવે તેમના સ્થાને એક સમિતિ રહેશે. અશોક ગેહલોત ની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિ રહેશે. કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ સમિતિ ની રચના કરી છે. સમિતિમા ઝડપથી નિર્ણય લઈ શકશે નહીં. તેથી કોંગ્રેસ માટે મુશ્કેલી વધેતેમ છે. કારણ કે ગુરુદાસ કામતના સ્થાને આ સમિતિ ચૂંટણીલક્ષી રણનીતિ ઘડશે.