રાજ્યની વીજ કંપનીઓ નવો કોઈ ભાવ વધારો નહીં કરે તેવો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ રાજ્યનાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ભવિષ્યમાં વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ કરવામાં આવશે અને વીજ વીતરણ વ્યવસ્થાનું આધુનિકરણ થવાથી વીજ વિતરણ દરમિયાન થતા ‘વીજ વિતરણ લોસ’માં ઘટાડો થશે, વીજ ખરીદીમાં ઘટાડો તથા વીજ વિતરણ કંપનીઓની કાર્યશક્તિમાં વધારો થશે અને વીજ ભારણ સરભર કરી શકાશે.