મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પદ પરથી આજે રાજીનામુ આપશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતા જૂની સરકારના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપશે. ત્યાર બદા રાજ્યપાલ દ્વારા તેમને કેરટેકર મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખશે. શપથ ગ્રહણ કરીને ફરી મુખ્યમંત્રી પદ ગ્રહણ કરશે. ગુજરાત વિધાનસભાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા 182 બેઠકો પર 1 અને 8 ડિસેમ્બરના રોજ