હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે.