દિલ્હીમાં ડેપ્યુટેશન પૂર્ણ કર્યા બાદ હાલમાં જ હોમ કેડર ગુજરાતમાં પરત આવનારા 2005 ની બેચના IAS અધિકારી વિક્રાંત પાંડેને દિલ્હીના રેસીડેન્સ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. દિલ્હી ડેપ્યુટેશન પૂર્ણ કર્યા બાદ હાલમાં જ પરત ફરનારા ગુજરાત કેડરના 2005 ની બેચના IAS અધિકારી વિક્રાંત પાંડેને દિલ્હીના રેસિડેન્ટ કમિશનર રહેશે. ગુજરાત પરત ફર્યા બાદ પાંડે 13 ડિસેમ્બર સુધી રજા પર રહેશે.