ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીના ફાઈનલ પરિણામ આવી ગયા છે જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની કારમી હાર થઇ છે. જયારે થરાદ બેઠક પર કોંગ્રેસના યુવા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો ભવ્ય વિજય થયો છે. અમરાઈવાડી બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પટેલની જીત થઇ છે.