આજે વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી માટે ચૂંટણી પંચ સજ્જ બન્યું છે. કુલ 25 મથકો પર મતગણતરી હાથ ધરાઈ છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે. 17 મતદાન મથક પર EVM થી મતગણતરી થઈ છે. કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાઈ છે. સવારે 8 વાગ્યા ટકોરે મતગણતરી શરૂ થઈ છે, ત્યારે હવે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. તેમાં જોવા એ રહ્યું કે કોણ બાજી મારે છે.