Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ત્રીજી તારીખે ગુજરાતની આઠ વિધાનસભાની બેઠક પર પેટા-ચૂંટણી (Gujarat Bypoll) યોજાઈ હતી. ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણી પહેલા કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા ગુજરાતમાં પેટા ચૂંટણી કરવાની ફરજ પડી છે. આજે મતગણતરી યોજાઈ છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસની સ્થિતિ જોઈએ.
લીંબડી: 12મા રાઉન્ડના અંતે કિરીટસિંહ રાણા 15,555 મતથી આગળ.

ડાંગ: નવમા રાઉન્ડમાં ભાજપાનાં વિજય પટેલ 14,066 મતોથી આગળ.
કપરાડા: છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 9,875 મતથી આગળ.
કરજણ: 10 રાઉન્ડના અંતે બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 27,958 મત મળ્યા. કૉંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 19,427 મત મળ્યાં છે. બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલ 8,531મતોથી આગળ.અબડાસા: 10 રાઉન્ડ બાદ ભાજપને 11,541 મતની લીડ.
ધારી: સાતમા રાઉન્ડને અંતે આત્મારામ પરમારને 8,376 મતોથી આગળ.

ભાજપ કૉંગ્રેસની સ્થિતિ:

અબડાસા: અબડાસા બેઠક પર પાંચમાં રાઉન્ડ દરમિયાન ભાજપના ઉમેદવારને 2,216 મત મળ્યાં. જ્યારે કૉંગ્રેસ ઉમેદવાર શાંતિલાલ સેંધાણીને 1,726 મત મળ્યા છે.

મોરબી: આઠમાં રાઉન્ડનાં અંતે કૉંગ્રેસ ઉમેદવાર જયંતીલાલ પટેલ 13,908 મત મળ્યાં જ્યારે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 10,623 મત મળ્યાં. એકમાત્ર બેઠક પર કૉંગ્રેસ આગળ

ધારી: બેઠક પર ચોથા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર જે.વી.કાકડિયાને 7,297 મત મળ્યા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા 6,212 મતથી આગળ.

કરજણ: છઠ્ઠા રાઉન્ડના અંતે બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને 16,749 મત મળ્યા, જ્યારે કૉંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 13,207 મત મળ્યાં છે. બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલ 3542 મતોથી આગળ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ