Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત પેટા ચુંટણી:  રાધનપુર અને બાયડ બેઠક ભાજપ ગુમાવે તેવી શક્યતા

ગુજરાતની છ પેટા ચુંટણીમાં કોંગ્રેસ રાધનપુર, અમરાઈવાડી અને બાયડ બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે અને બાકીની ત્રણ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.

થરાદ: ૩૧૦૦ મતોથી ભાજપ આગળ

રાધનપુર : બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ ૬૬૮૫  મતોથી આગળ

અમરાઈવાડી:  ૧૫૨૪ મતોથી કોંગ્રેસ આગળ  

લુણાવાડા; ૪૫૦૦૦ ભાજપ આગળ  

બાયડ- કોંગ્રેસ ૭૭૦૦   મતોથી કોંગ્રેસ  આગળ

ખેરાલુ:  =૧૪૬૬૪ ભાજપ આગળ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ