Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિધાનસભાની 8 બેઠક પર સરેરાશ 59% મતદાન નોંધાયું હતું. ડાંગ બેઠક પર સૌથી વધુ 74.71% મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત વલસાડની કપરાડા બેઠક પર 67.34% મતદાન, વડોદરાની કરજણ બેઠક પર 65.94% મતદાન, કચ્છની અબડાસા બેઠક પર 57.78% મતદાન, સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર 56.04% મતદાન, મોરબી બેઠક પર અત્યાર સુધી 51.88% મતદાન, બોટાદની ગઢડા બેઠક પર 47.86% મતદાન, અમરેલીના ધારીમાં સૌથી ઓછું 42.18% મતદાન નોંધાયું હતું. કુલ 81 ઉમેદવારોનાં ભાવી EVM માં સીલ થયા હતા. 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ