Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૌદમી વિધાનસભાના બજેટસત્રનો 19મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતના નાણાંમંત્રી નીતિન પટેલ 20મી ફેબ્રુઆરીના રોજ રાજ્યનું નાણાંકીય વર્ષ 2018-19નું બજેટ રજૂ કરશે. વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી વિજય રૂપાણી સરકારનું આ પ્રથમ બજેટ છે. નાગરિકોને તથા નાના તથા મધ્યમ ઉદ્યોગોની સાથે ખેડૂતો માટે શું જાહેરાતો થશે તેની પર સહુની નજર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ