Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કયા વિભાગને શું મળ્યું : 
નીતિન પટેલે 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું
કૃષિ વિભાગ માટે 27 હજાર 232 કરોડની જોગવાઈ
કૃષિ સંશોધન અને શિક્ષણ માટે 698 કરોડની જોગવાઈ
જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડની જોગવાઈ 
આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડની જોગવાઈ 
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3 હજાર 511 કરોડ ની જોગવાઈ
પાણી પુરવઠા માટે 3 હજાર 974 કરોડની જોગવાઈ 
સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 4 હજાર 353 કારોડની જોગવાઈ 
આદિજાતિ વિકાસ વિભાગ માટે 2 હજાર 656 કરોડની જોગવાઈ 

પંચાયત અને ગ્રામ વિકાસ માટે 8 હજાર 796 કરોડની જોગવાઈ 
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13 હજાર 493 કરોડની જોગવાઈ 
શ્રમ અને રોજગાર વિભાગ માટે 1 હજાર 502 કરોડની જોગવાઈ 
માર્ગ અને મકાન વિભાગ માટે 11 હજાર 185 કરોડની જોગવાઈ

ખેડૂતો માટે બજેટમાં શું?  

કૃષિ વિભાગ માટે 27232 કરોડની જોગવાઈ
બિયારણ અને અનાજ સંગ્ર માટે 87 કરોડની ફાળવણી
4 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે
ફૂડ પ્રોસેસિંગ એકમ દીઠ 10 લાખની સહાય
કેન્દ્રની યોજના અંતર્ગત 82 કરોડની જોગવાઈ
બીજ ઉત્પાદન ખેડૂતોને પ્રોત્સાહન આપવા 82 કરોડની જોગવાઈ
એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કલસ્ટર માટે 50 કરોડ ફાળવાયા
કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડ
કૃષિ સંશોધન અને શિક્ષણ માટે 698 કરોડ
જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
4 લાખ ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહમાં સહાય મળશે
બાગાયતી યોજના માટે 442 કરોડની જોગવાઈ 
કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડની જોગવાઈ
કામધેનુ યુનિવર્સિટી માટે 137 કરોડની જોગવાઈ
સહકાર વિભાગમાં પાક ધિરાણ માટે 100 કરોડની જોગવાઈ

કૃષિ બજાર વ્યવસ્થા માટે 84 કરોડની જોગવાઈ
ઓર્ગોનિક એગ્રીકલ્ચર માર્કેટ માટે 20 કરોડનો ખર્ચ કરાશે
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ બનાવાશે માર્કેટ
ફળો અને શાકભાજીના વેચાણ માટે માર્કેટ બનાવાશે
આરોગ્ય વિભાગ માટે 11323 કરોડની જોગવાઇ

અમદાવાદ નવી સિવિલની સુવિધાઓ અપગ્રેડેશન માટે 87 કરોડ
PM માતૃવંદના યોજના માટે 66 કરોડ
કેંદ્ર સરકારના સહયોગથી ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ
ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ માટે 50 કરોડ
PM જન આરોગ્ય અને CM માં-વાત્સલ્ય યોજના માટે 1106 કરોડ
ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડ
108 એમ્બ્યુલન્સ સર્વિસમાં વધુ નવી 150 એમ્બ્યુલન્સ ઉમેરાશે
નવી 150 એમ્બ્યુલન્સ માટે 30 કરોડની જોગવાઇ
સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા 25 કરોડ
વધુ 9 જિલ્લામાં મેડિકલ વેક્સિન સ્ટોર માટે 3 કરોડ
20 સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે
વન-પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઇ
 
વનોના વિકાસ-સંવર્ધન માટે 286 કરોડની જોગવાઇ
સામાજિક વનીકરણ માટે 219 કરોડની જોગવાઇ
વન્યપ્રાણીની વ્યવસ્થા-વિકાસ માટે 176 કરોડની જોગવાઇ
કચ્છમાં ઘાસ ગોડાઉનના બાંધકામ માટે 17 કરોડ
કેવડિયા આસપાસ 50 કિમી ત્રિજ્યામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર
કૌશલ્ય વર્ધન કેન્દ્રોની સ્થાપના માટે 12 કરોડ
લાયન પ્રોજેક્ટના પ્રથમ વર્ષ માટે 11 કરોડની જોગવાઇ
સિંહોને ખોરાક વધારવા માટે સાંભર બ્રીડિંગ સેન્ટર બનશે
સાંભર બ્રીડિંગ સેન્ટર માટે 10 કરોડની જોગવાઇ
20 સાંસ્કૃતિક વનોના નવીનીકરણ માટે 10 કરોડ
મહિલા અને બાળ વિકાસ માટે રૂ.3511 કરોડની જોગવાઇ

સશક્ત મહિલા સુપોષિત ગુજરાત અભિયાન
53 હજાર આંગણવાડીઓ ચલાવવામાં આવી રહી છે
60 લાખ કરતા વધુ બાળકો, સગર્ભા, મહિલાઓને લાભ મળે છે
પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ મળે છે
પૂરક પોષણ યોજના માટે રૂ.939 કરોડની જોગવાઇ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય માટે રૂ.700 કરોડની જોગવાઇ
8 લાખ કરતા વધુ વિધવા મહિલાઓને મળે છે લાભ 
પૂર્ણા યોજના અંતર્ગત રૂ.220 કરોડની જોગવાઇ
યાત્રાધામ માટે 154 કરોડની જોગવાઇ

ગુજરાતના બજેટમાં નાગરિક ઉડ્ડયનને લઇ નિર્ણય
અમદાવાદ,સોમનાથ,અંબાજી ખાતે હેલીપોર્ટ વિકસાવાશે
સાપુતારા,ગીર અને દ્વારકા ખાતે હેલીપોર્ટ વિકસાવાશે
કાયમી ધોરણે હેલીપોર્ટ વિકસાવવા માટે 3 કરોડની જોગવાઇ

બજેટમાં શિક્ષણને શું મળ્યું?  

શિક્ષણ વિભાગ માટે 32,719 કરોડની જોગવાઈ
હેરિટેજ સ્કૂલની જાળવણી માટે 25 કરોડ
કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ યોજના
ટેબ્લેટ માટે 200 કરોડની જોગવાઈ
સંસ્કૃતને પ્રોત્સાહન આપવા મિશન ગુરુકુળ યોજનામાટે 10 કરોડ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ