નાંણાપ્રધાન નીતિન પટેલે રજૂ કર્યુ બજેટ, 23 નંબરનાં પેજને વિપક્ષને વાંચવા કહ્યું અને કર્યો કટાક્ષ જનતાએ અમને ખાસ્સો સમય આપ્યો છે. નીતિન પટેલે પંક્તિઓ બોલીને શરૂઆત કરી હતી કે અડીખમ છીએ અને છે મકક્મ ગુજરાત, પ્રજાનો સાથે છે અને ગુજરાતને આપી અમે નવી ઉંચાઈ, ગુજરાતને લઈ જવું છે આત્મનિર્ભરતા તરફ, સૌનો સાથ અને સૌનો વિકાસથી વધી જઈશું અમે આગળ