ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની આગામી મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ ૧૦ મેથી પરીક્ષાઓ શરૃ થશે. કોરોનાને પગલે આ વર્ષે બે મહિના મોડી પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ ભર ઉનાળે પરીક્ષા આપવા જવુ પડશે અને ગરમીમાં પેપરો લખવામા થોડી મુશ્કેલી પડશે.જો કે બીજી બાજુ વિદ્યાર્થીઓને બે મહિના તૈયારી માટે વધુ મળશે અને પરીક્ષા ૭૦ ટકા કોર્સ મુજબ લેવાશે.