ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે. ધો. 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56% આવ્યું,
SEB 10th Result 2024 : ગ્રેડ મુજબ ધોરણ -10નું પરિણામ
A1 ગ્રેડમાં 23,247 વિદ્યાર્થી
A2 ગ્રેડમાં 78,893 વિદ્યાર્થી
B1 ગ્રેડમાં 1,18,710 વિદ્યાર્થી
B2 ગ્રેડમાં 1,43894 વિદ્યાર્થી
C1 ગ્રેડમાં 1,34,432 વિદ્યાર્થી
C2 ગ્રેડમાં 72,252 વિદ્યાર્થી
D ગ્રેડમાં 6,110 વિદ્યાર્થી
E1 ગ્રેડમાં 18 વિદ્યાર્થી
23,247 વિદ્યાર્થીઓએ મેળવ્યા A1 ગ્રેડ
23,247 વિદ્યાર્થીઓએ A1
78,893 વિદ્યાર્થીને A2 ગ્રેડ
21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર
જિલ્લામાં ગાંધીનગર મોખરે
ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ
સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57 ટકા પરિણામ
1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર
1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે અને 264 શાળાનું 30 ટકા અને 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું છે.