ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે પોતાના પરિવાર સાથે શાળા ક્રમાંક નંબર 45 ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.
સી.આર. પાટીલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ મહાનગરપાલિકામાં શાસન કરી રહ્યું છે તેઓને લોકોનો વિશ્વાસ મળી રહ્યો છે તેના કારણે આજે પણ ભાજપ અહીં સતત સેવા આપી રહ્યું છે.
ભાજપે લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે અને તેથી આ વખતે પણ ભાજપને લોકો જીતાડશે. તેમણે લોકોને અપીલ કરી હતી કે પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરો.