ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે અને હાલ તેઓ હોસ્પિટલમાં રહીને સારવાર કરાવશે. એપોલો હોસ્પિટલ ગાંધીનગર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું કે, સી આર પાટીલની હાલત નૉર્મલ છે. થોડો સમય પહેલા જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટી રેલીઓ યોજીને ચર્ચામાં આવેલા પ્રદેશ પ્રમુખનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવવાને કારણે રેલીઓમાં ભાગ લેનારા અને તેમના સંપર્કમાં આવનારા ભાજપના હજારો કાર્યકર્તાઓ અને કેટલાક મોટા નેતાઓ પણ ચિંતાતુર થઈ ગયા છે.