-
ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ભાજપા સંગઠનની પરંપરા મુજબ આ વર્ષે પણ સમગ્ર ગુજરાતના ૩૩ જીલ્લા તથા ૮ મહાનગર એમ કુલ, ૪૧ જીલ્લાઓમાં નવા વર્ષના શુભારંભમાં કાર્યકર્તાઓ સ્નેહમિલન કાર્યક્રમો યોજશે. તારીખ ૧૧ નવેમ્બર થી શરૂ થઇને તારીખ ૨૨ નવેમ્બર સુધી ચાલનારા જીલ્લા સ્નેહમિલનોમાં કાર્યકર્તાઓને ‘‘ચાલો બૂથ જીતીએ, લોકસભા જીતીએ’’ ના સુત્ર સાથે ‘‘મારું બૂથ, મજબૂત બૂથ’’ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.