Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભાજપે રાજ્યના અમદાવાદ શહેર ઉપરાંત 13 જિલ્લામાંથી 1 લાખ 2 હજાર કાર્યકરોને હાજ રહેવા આદેશ કર્યો છે. આ કાર્યકરોને 24 ફેબ્રુઆરીના રોજ સવારના 10: 30 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચવાનો કાર્યક્રમ ભાજપે જાહેર કર્યો છે. જણાવી દઈએ કે, આ મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત લેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ