લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા ગુજરાત ભાજપની પ્રથમ કારોબારી બેઠક યોજવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ભાજપની મોટાભાગની કારોબારી બેઠક ગાંધીનગરમાં યોજાતી હોય છે, જોકે આ વખતે સ્થળ બદલવામાં આવ્યું છે. ભાજપની જાહેરાત મુજબ કારોબારીની બેઠક ચોથી અને પાંચમી જુલાઈના રોજ સારંગપુર ખાતે યોજાશે.