ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે (6 માર્ચ) નવા ભાજપ પ્રમુખ મળવાના છે. ત્યારે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ: કીર્તિસિંહ વાઘેલા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ: ભરતભાઈ રાઠોડ ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ: અનિલ પટેલમહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ: ગિરીશ રાજગોરનવસારી જિલ્લા ભાજપ પ્રમુખ : ભુરાભાઇ શાહ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ : નીલ રાવબોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ: મયુર પટેલભાવનગર શહેર ભાજપ પ્રમુખ : કૃણાલ શાહ