Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વાઘબારસના દિવસે ગુજરાત ATS ના હાથમાં મોટી સફળતા આવી છે. એમડી ડ્રગ્સને લઈને ઓપેરશન સફળ નિવડ્યું છે. વલસાડના ભીલડની રાધે હોટેલના પાર્કિંગમાંથી 4 આરોપીઓ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગુજરાત એટીએસની ટીમે આરોપીઓ પાસેથી 2.74 ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો છે, જે 27 લાખ 43 હજારની કિંમતનું છે. 
મુંબઈથી સુરત વેચવા આવ્યું હતું ડ્રગ્સ 
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, વલસાડની એક હોટલમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઈ છે. ત્યારે બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે આ MD ડ્રગ્સ મુંબઇનો અશરફખાન અને ભરૂચનો સીરાજ સોનવી ડિલીવરી આપવા માટે લઈ આવ્યા હતા. ભરૂચનો યાહિયા પટેલ અને સુરતનો તોસિફ તોયલા બંને પાસેથી MD ડ્રગ્સની ડિલીવરી લેવા આવ્યા હતા. ભિલાડની રાધે હોટેલના પાર્કિંગમાં ડિલિવરી કરી રહ્યા હતા, ત્યારે ચારેય આરોપીઓને એટીએસએ ઝડપી પાડ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ