આજે ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે સિરીયલ કિલરની ધરપકડ કરી છે. આ ખતરનાક સિરીયલ કિલર ATSને સુરતથી હાથમાં આવ્યો છે. એટીએસને સિરીયલ કિલર હાથમાં આવતા 5 જેટલી હત્યાઓનો ભેદ ઉકેલાયો છે. આ સિરીયલ કિલરની ઈસ્ટ્રી ખુબજ ખરાબ છે. તે નિર્દોષ લોકોના હાથ-પગ બાંધી પાણીમાં નાંખી હત્યા કરી નાંખતો હતો. આ સિરીયલ કિલક 10 વર્ષથી ફરાર હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાત એટીએસ પોલીસે આજે એક એવા સિરીયલ કિલરની ધરપકડ કરી છે, જેના ગુનાઓને સાંભળીને કોઈનું પણ હૈયું કાંપી જાય તેમ છે. આવો ખૂંખાર સિરીયલ કિલર છેલ્લા 10 વર્ષથી ફરાર હતો, અને તેને અત્યાર સુધી 5 જેટલી હત્યાને અંજામ આપ્યો હોવાની માહિતી એટીએસ પોલીસને મળી રહી છે. આજે એટીએસ વિભાગને સુરતથી આ ખૂંખાર સિરીયલ કિલર મળી આવ્યો હતો અને છટકું ગોઠવીને તેની ધરપકડ કરી હતી.
ગુજરાત ATSએ સુરતથી કરેલ સિરીયલ કિલરની પુછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે. સિરીયલ કિલર ટ્રેક્ટર ચાલકોને લૂંટી જીવતા પાણીમાં નાંખતો હતો. ત્યારબાદ તેમના હાથ-પગ બાંધી દેતા હતો. આવી 5 જેટલી હત્યાઓને અંજામ આપી ચૂક્યો હોવાનું કબલ્યું છે. સિરીયલ કિલરે મહિસાગરના કોઠંબામાં 2 હત્યા કરી હોવાનું ખુલ્યું છે. આ સિવાય દહેગામ, મોડાસા, છોટાઉદેપુરમાં હત્યા કરી છે.
સિરીયલ કિલરે જણાવ્યું કે તે નામ બદલીને સુરતના વેસુમાં રહેતો હતો. અનેક હોસ્પિટલોમાં આરોપી કામ કરી ચૂક્યો છે. રાજસ્થાન, ગોવા સહિતના રાજ્યોમાં પણ ફરી આવ્યો છે. ઓળખ છૂપાવવા બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાનું પણ તેને કબલ્યૂ છે.
ગુજરાત એટીએસે સિરિયલ કિલરની ધરપકડ કરતા તંત્ર સહિત લોકોને પણ હાશકારો થયો છે. ગુજરાતભરમાં આ સિરીયલ કિલરે 5 હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. તે નિર્દોષ લોકોના હાથ પગ બાંધી પાણીમા નાખી દેતા હતો અને ત્યારબાદ બેરહેમીથી તેની હત્યા કરતો હતો. ગુજરાત એટીએસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.