Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત એટીએસ અને એસઓજીને મોટી સફળતા મળી છે. રૂપિયા ૧૫૦ કરોડના હેરોઇનના (heroin drug) જથ્થા તથા પાકિસ્તાની બોટ (Pakistani Boat) તથા આઠ ઇસમોને મધદરીયેથી પકડી પાડવામાં આવ્યાં છે.  ગુજરાત એ.ટી.એસ (Gujarat ATS) . SOG દ્વારકા (SOG Dwarka) તથા કોસ્ટગાર્ડ.એ.ટી.એસ.ના (coast gaurd ATS) અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયા  નાઓને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ભારત પાકિસ્તાન IMBL પરથી જખૌથી આશરે ૪૦ નોટીકલ માઇલ પાકિસ્તાનની બોટ ‘‘નુહ’’ માં આવવાનો છે.  જે બાદ આ જથ્થો પંજાબ જવાનો છે. જે બાતમીના આધારે એ.ટી.એસ.ની ટીમ તથા દ્રારકા એસ.ઓ.જી. જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચઅધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાએ પેટ્રોલિંગ કરતા આ સફળતા મળી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ