કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSને ફરીથી મોટા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. 400 કરોડનું અંદાજે 77 કિલો ડ્રગ્સ પકડાયું છે. પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાં ડ્રગ્સ લાવવામાં આવતુ હતુ. બોટ સાથે છ પાકિસ્તાનીઓ પણ પકડાયા છે. મધદરિયેથી મોટી માત્રામાં લવાતું ડ્રગ્સ પકડાતા મોટું ઓપરેશન પાર પડ્યુ છે.