ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજકીય પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. આવતી કાલે કોગ્રેસના પ્રભારી રઘુ શર્મા ગુજરાતની મુલાકાતે આવીને ચૂંટણી બાદ આવેલા એક્ઝિટ પોલ પર તેમજ ચૂટણીના મતદાન અને પરીણામને લઇને સમીક્ષા કરશે. એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનતી દેખાઇ રહી છે. તેને જોતા ભાજપના લોકો પણ એક્ઝિટ પોલના આકડા એકજેક્ટ સાચા સાબીત થશે તો સરકાર બનાવશે ભાજપ