ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્પરના રોજ યોજાશે. જેને લઇને 14 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લા તારીખ હતી. પ્રથમ તબકકામાં ભાજપ, કોગ્રેસ, આને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષ અને અપક્ષો સહિત 1362 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા.બીજા તબક્કાના 93 બેઠકો પર મતદાન થશે જેને લઇને પણ રાજકીય પક્ષોના પસંદ કરવામા