આજે ગુજરાતની છ વિધાનસભા બેઠક મતદાન યોજાયું હતું. આ ચુંટણીમાં અમરાઈવાડીની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જગદીશભાઈ પટેલની ટક્કર ધર્મેન્દ્રભાઈ પટેલ સાથે, થરાદ પરથી જીવરાજભાઈ પટેલનો મુકાબલો ગુલાબસિંહ રાજપૂત સાથે, ખેરાલુની બેઠક ઉપરથી ભાજપના અમજલભાઈ ઠાકોરનો મુકાબલો બાબુજી ઠાકોર સાથે અને લુણાવાડાની બેઠક ઉપરથી જિગ્નેશભાઈ સેવકની ટક્કર ગુલાબસિંહ ચૌહાણ સાથે છે. જયારે અલ્પેશ ઠાકોરની સામે કોંગ્રેસના રધુ દેસાઈ છે અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલા સામે જશુ પટેલ સીધી ટક્કરમાં છે.
આજે ગુજરાતની છ વિધાનસભાની બેઠક પર શાંતિ પૂર્ણ મતદાન થયું છે તેવું સમાચાર પ્રાપ્ત થયા છે. ઈલેક્શન કમિશનરે સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડા મુજબ રાધનપુરમાં 59. 87 ટકા મતદાન, રાધનપુરમાં 59.87 ટકા, અમરાઈવાડી 31.53 ટકા, થરાદમાં 65. 47 ટકા, ખેરાલુ 42.81 ટકા, લુણાવાડા બેઠક પર 47.54, બાયડ પર બેઠક 57.81 ટકા મતદાન થયું છે.
ગુજરાતમાં સરેરાશ 50 ટકા મતદાન થયું છે.