ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. નાણા મંત્રી નીતિનભાઇ પટેલ ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. નીતીન પટેલે ગૃહમાં કવિતા રજૂ કરી.
'કામ કરતા આવ્યા છીએ, કામ કરતા રહીશું, ધન્ય ધરા ગુજરાતની ચરણ ચૂમતા રહીશું. કામ કરતા બનાવ્યું 25 વર્ષમાં ઉત્તમ ગુજરાત, ચાલો સૌ બનાવીએ સાથે મળી સર્વોત્તમ ગુજરાત, સદા વિકાસ પથ પર આગળ ધપતા રહીશું, ઋણી છે ગુજરાતાનાં ઋણ ચૂકવતા રહીશું.'
નાણામંત્રીએ જણાવ્યું કે, 'નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ હવે 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવાશે. 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવાશે. વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરાશે. ક્લાઈમેટ ચેન્જ માટે 1019 કરોડની જોગવાઈ, આ સાથે મહિલા બાળ વિકાસ માટે 3150 કરોડની જોગવાઈ છે.'
નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું કે, ' 48 લાખ ખેડૂતોને 3186 કરોડ કેન્દ્ર સરકારે આપ્યા, 3795 કરોડ કમોસમી વરસાદનાં નુકસાન સામે વળતર પેટે ચૂકવ્યાં, ઉદ્યોગ રોકાણમાં 3.44 કરોડ સાથે ગુજરાત 51 ટકા સાથે દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે. આ સાથે તેમણે કહ્યું, ગુજરાતમાં દર મહિને 16 હજાર નાના ઉદ્યોગોની સ્થાપના થાય છે. દરરોજ 15 હજાર લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદાની મુલાકાત લેશે જે તાજ અને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી પણ વધારે છે.'
ઇન્ડસ્ટ્રિઅલ મેમોરન્ડમ દ્વારા સમગ્ર દેશમાં થયેલા મૂડી રોકાણ પૈકી એકમાત્ર ગુજરાતમાં કુલ મૂડી રોકાણનાં 51 ટકા ગુજરાતમાં ઓફરો પ્રાપ્ત થઇ છે. આખી દુનિયા ગુજરાતની સુરક્ષા અને શાંતિને આવકારી રહી છે અને જોઇ રહી છે આ તેનું ઉદાહરણ છે.
સરકારની ખેડૂતોને 0% વ્યાજે લોન આપવા માટે 1000 કરોડની જાહેરાત કરવામાં આવી
ભારત સરકારે અંદાજ પત્રમાં ગુજરાત માટે કેટલીક વિશિષ્ટ યોજના જાહેર કરીઃ નીતિન પટેલ
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ હવે 75 વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. 750ને બદલે રૂ.1000ની સહાય ચૂકવાશે
80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવાશે
વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.1500થી વધારી રૂ. 2160 કરાશે
ક્લાઈમેટ ચેન્જ માટે 1019 કરોડ ની જોગવાઈ
મહિલા બાળ વિકાસ માટે 3150 કરોડ ની જોગવાઈ
ગુજરાત આજે દેશમાં રોલ મેડલ બન્યું છે.
ચાલો સૌથી સાથે મળીને બનાવીએ ગુજરાત, નાણામંત્રી નીતિન પટેલે ગુજરારનુ બજેટ વાંચવાનુ શરૂ કર્યુ, ખેડૂતોને લઇને વિકાસની વાત કહી.
તમામ ક્ષેત્રે વિકાસ કર્યો, ઉત્તમમાંથી સર્વોત્તમ તરફ જઇશું : નાણામંત્રી
એક જ વર્ષની અંદર ગુજરાતના 48 લાખ ખેડૂતોના સીધે સીધા બેંક ખાતામાં 3186 કરોડ રૂપિયા જમા કરાવ્યા.
ઉત્તર ગુજરાતમાં તીડના આક્રમણ સામે સરકારે તાત્કાલીક પગલા લીધાઃ નીતિન પટેલ
આખા દેશના કુલ રોકાણમાં 51 ટકા રોકાણ ગુજરાતમાં થયુંઃ નીતિન પટેલ
કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા ખેડૂતો સાથે ઉભી રહી અને હંમેશા રહેશેઃ નીતિન પટેલ
દરરોજ 15 હજારથી વધારે લોકો સ્ટેટ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લે છેઃ નીતિન પટેલ
ગુજરાતમાં ચેકપોસ્ટ પર લાંબી કતારો બંધ કરાવીઃ નીતિન પટેલ