ત્રીજી નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠક (Gujarat Bypoll) માટે મતદાન યોજાયું હતું. આજે જાહેર થયેલા પરિણામ પ્રમાણે આ આઠેય બેઠક પર ભાજપ (BJP Win Gujarat Bypoll 2020)ની જીત થઈ છે જ્યારે કૉંગ્રેસનો સફાયો થયો છે. ચૂંટણી પહેલા આ આઠેય બેઠક કૉંગ્રેસ પાસે હતી. રાજ્ય સભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ (Congress)ના આઠ ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું હતું. આ કારણે ગુજરાતમાં પેટા-ચૂંટણી (Gujarat Bypoll) યોજવી પડી હતી. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની કુલ સભ્ય સંખ્યા વધીને 111 પર પહોંચી છે.