મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠખમાં રાજ્યમાં વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક હિતમાં અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો આજે 4 ફેબ્રુઆરી, 2022થી અમલમાં આવશે અને 11 ફેબ્રુઆરી, 2022 સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.