Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોબાઇલ, કમ્પ્યુટર, ચાર્જર, હેડ ફોન જેવા ઉપકરણો આજે પ્રત્યેકના જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયા છે. જોકે, આ ઉપકરણોની આવરદા પૂરી થતાં તેનો યોગ્ય રીતે નીકાલ કરવામાં આવે નહીં તો તેનાથી સર્જાતો ઈ-વેસ્ટ મોટું જોખમ સર્જે છે. આવતીકાલે 'ઇન્ટરનેશનલ ઈ-વેસ્ટ ડે' છે ત્યારે ઈ-વેસ્ટથી થઇ રહેલા પ્રદૂષણનો સતત વધારો ચિંતાનો વિષય છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ