દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીનો પદવિદાન યોજાયો હતો જેમા કૃષિમંત્રી રાધવજી પટેલે ગુજરાત રાજ્યને કૃષિ વિકાસના સંદર્ભમાં મોડેલ સ્ટેટ તરીકે જોવામાં આવે છે. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં પંજાબ અને હરીયાણાએ કૃષિક્ષેત્રે બહુ સારું પ્રદર્શન કર્યુ હતું જ્યારે વર્ષ-૨૦૦૦ પછીના સમયગાળામાં ગુજરાત રાજ્ય કૃષિક્ષેત્રે ખુબ જ પ્રભાવિ રહ્યું છે. કારણ કે હરિયાળી ક્રાંતિની પ