અમદાવાદમાં ગઈકાલે (મગળવારે) વહેલી સવારે વરસાદના અમી છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે રાજયમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જયારે વીજળી પડવાને કારણે બોટાદમાં 3 વ્યક્તિ, જામનગરમાં માતા-પુત્ર સહિત એક વ્યક્તિનું અને ગાંધીનગરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અનુસાર ગઈકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી. ગુજરાતનાં 120 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ વરસાદ કાલાવડમાં નોંધાયો હતો. કાલાવડમાં માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.