કોરોના વાયરસનો ભરડો ગુજરાતને વધુને વધુ ભીંસમાં લઇ રહ્યો છે. આજે નવા 25 કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 493 થઇ ગયો છે. આમ દેશના જે રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત હવે 6ઠ્ઠા સ્થાને આવી ગયું છે. કોરોનાને લીધે સૌથી વધુ મૃત્યુમાં બંને પડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 127, મધ્ય પ્રદેશમાં 40ના જ્યારે ગુજરાતમાં 23 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.