ગુજરાત યુનિવર્સિટીનું રિઝલ્ટ બગડ્યું. એપ્રિલ,16માં BAના છઠ્ઠા સેમ.માં 65 ટકા વિદ્યાર્થી નાપાસ. નવે.16માં BBAના સેમ-1માં 58 ટકા નાપાસ. BSCના છઠ્ઠા સેમ.માં 61 ટકા વિદ્યાર્થી નાપાસ. આંકડાઓ યુનિવર્સિટીનો ચિતાર આપે છે. સેમ- સિસ્ટમ,કેરી-ફોરવર્ડ સિસ્ટમ કે પછી ટીચિંગ-લર્નિંગ સ્કીલની નબળાઈ –કારણ ગમે તે હોય, શિક્ષણ તળીયે ગયું. પણ, રસપ્રદ એ છે કે મેડિકલ કોર્સમાં ફેલ્યોર રેશિયો 10 % થી ઓછો નથી.