-
મહીસાગર જિલ્લાના સંતરામપુર એસટી ડેપો ખાતે આશરે ૨૫૦ થી૩૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા પોતાના શરીર પરથી કપડા ઉતારી અર્ધનગ્ન થઈને પ્રવર્તમાન ગુજરાત સરકાર નીતિ સામે આક્રોશ વ્યક્ત કરી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુ ના છાજીયા લઈ " હાયરે ફળદુ હાય",હાયરે નીતિન હાય",તેમજ હાયરે રૂપાણી હાય" ના ગગનચુંબી નારા બોલાવી, સરકાર ની ઘોર નિષ્ફળતા સામે ભારે ફિટકાર વ્યક્ત કર્યો હતો. આવનાર સમયમાં ગુજરાત સરકાર દ્વારા અમારી માગણીઓ સઁતોષવામાં નહિ આવે તો તમામ એસટીના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે આક્રમક અને હિંસક કાર્યક્રમો કરીશુ, જેના પડઘા આવનાર ચૂંટણીમાં પડશે તેવી ગર્ભિત ચીમકી ઉચ્ચારવામા આવી છે.