LRD ભરતી પ્રક્રિયાના વિવાદને લઈને મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. ત્યારે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે આંદોલનનો સુખદ અંત આવ્યો છે. જોકે નવો ઠરાવ હાલ પૂરતો અમલમાં નહીં આવે. રાજ્ય સરકાર 3 સપ્ટેમ્બર 2014ના ઠરાવ મુજબ ભરતી કરશે. 125 માર્કસમાંથી 62.5 ટકા માર્ક્સ હશે તેની ભરતી કરવામાં આવશે. અરજદારોની 3 અઠવાડીયામાં નિમણૂંક કરવામાં આવશે. 484 નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે.