-
ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ પૂરતો નહીં પડતા સર્જાયેલી અઠતની વિક્ટ પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે પશુધન માટે વધુ 4 કરોડ કિ.ગ્રા. ઘાસચારાનો જથ્થો ખરીદવાની જાહેરાત કરવાની સાથે વધુ 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ગામોની સંખ્યા જોઇએ તો 3291 ગામો અછતગ્રસ્ત જાહેર થયા છે.