ભારત દેશમાં પીએમ મોદીના અથાગ પ્રયત્નથી મેરી માટી મેરા દેશ અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત માટી સાથે અનેક લોકોએ સેલ્ફી લઈને અપલોડ કરી હતી ત્યારે હવે આ સેલ્ફીએ રેકોર્ડ તોડ્યો છે,
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારની ‘મેરી માટી-મેરા દેશ’ યોજનાએ આજે તિહાસ રચ્યો છે. , આ યોજના હેઠળ, સરકારે સેલ્ફી અપલોડ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે.