રાજ્યમાં આગામી 23 નવેમ્બરથી શાળાઓ શરૂ થવાની છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળાઓને ખોલવાની લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.આ ગાઈડલાઈન અનુસાર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સોમ બુધ અને શુક્રવાર શિક્ષણ માટે નક્કી કરવામાં આવ્યા છે જ્યારે ધોરણ નવ અને 11 ના વિદ્યાર્થીઓ મંગળ ગુરુ અને શનિવારે શાળાએ આવી અભ્યાસ કરી શકશે જોકે જે વિદ્યાર્થીઓ શાળાએ જવા ન ઈચ્છતા હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા યથાવત રહેશે શાળાઓએ ઓનલાઇન ક્લાસીસ ફરજિયાત લાવવાના રહેશે આ સિવાય વિદ્યાર્થીઓએ સ્કૂલે જવા માટે તેમના વાલી પાસેથી લેખિતમાં સંમતિ પત્ર લઇ જવું ફરજીયાત રહેશે
રાજ્ય સરકાર ની ગાઈડલાઈન અનુસાર કન્ટેન્મેન્ટ ઝોન માં જે શાળા આવેલી હશે તે શરૂ થઈ શકશે નહીં આ ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોન માં રહેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સ્કુલે જઈ શકશે નહીં શાળા દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીઓએ ફેસ માસ્ક પહેરવા ફરજિયાત રહેશે. આ ઉપરાંત શાળામાં કોઈપણ સંક્રમિત કે લક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓ કે કર્મચારીઓ પ્રવેશ ન કરે તે વાત નિશ્ચિત કરવાનું શાળાના સંચાલકોએ ધ્યાન રાખવું પડશે .