દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણીક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટીફિકેટ્સનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના (યુજીસી) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડિજીલોકરમાં ડિગ્રી સર્ટી અપલોડ કરવા માટે દરેક શૈક્ષણીક સંસ્થાઓને જણાવ્યું હતું. જેના ઉપલક્ષે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) શૈક્ષણીક વર્ષ 2011 થી 2020 સુધીના જુદાં-જુદાં 40 કોર્સના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના કુલ 707041 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજીલોકર પર અપલોડ કરનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે.