ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતા ડિગ્રી અને ડિપ્લોમા કોલેજોમાં પરીક્ષાઓ મોકૂફ રાખવા અથવા ઑનલાઈન લેવા માટે વિદ્યાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેને પગલે હવે જીટીયુએ 20મીથી શરુ થઈ રહેલ ડિગ્રી-ડિપ્લોમાં એન્જિયનિરીંગની સેમેસ્ટર-3ની પરીક્ષાઓ હાલમાં મોકૂફ રાખી દીધી છે. ટૂંક સમયમાં નવેસરથી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.