રાજ્યના 87 ટકા વેપારીઓએ જીએસટી નેટવર્કમાં માઇગ્રેશન કરાવી દીધું છે. હવે 30મી સુધીમાં બાકી રહેલા વેપારીઓને માઇગ્રેશન કરાવી દેવા માટે પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ કર્મિશયલ ટેક્સ વિભાગ દ્વારા હવે જે વેપારીઓએ માઇગ્રેશન કરાવ્યું નથી તેમને 30મી એપ્રિલ સુધીમાં જીએસટી નેટવર્કમાં માઇગ્રેશન કરાવી દેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ જે વેપારીઓએ માઇગ્રેશન કરાવ્યું નથી તેમની માહિતી પણ તંત્ર મેળવી રહ્યું છે. હવે બાકી રહેલા વેપારીમાંથી જે વેપારીઓ ડિફોલ્ટર હોય, ધંધો બંધ કરી દીધો હોય તેમનાં ટીન નંબર રદ કરવા માટે પણ કવાયત ચાલી રહી છે, જેનાં પગલે જીએસટીના અમલમાં કોઈ મુશ્કેલી ન આવે.