-
ભારતમાં જીએસટીના અમલ બાદ દરેક ગ્રાહકને વિવિધ ચીજવસ્તુઓમાં અગાઉ કરતાં ઓછા પૈસા આપવાને કારણે મહિને સરેરાશ 320 રૂપિયાની બચત થઇ રહી હોવાનો દાવો મોદી સરકારના નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે ગ્રાહકો દ્વારા કરાતાં ખર્ચના આંકડાઓની સરખામણી કરીને એવું તારણ કાઢ્યું છે કે જીએસટીને કારણે સંખ્યાબંધ ચીજવસ્તુઓ પરનો ટેક્સ ઓછો થતાં તેની ખરીદી પર જે બચત થઇ રહી છે તે દર મહિને 320 રૂપિયા થવા જાય છે.