GST તેના પૂરક બિલ સાથે સંસદમાં પસાર થયું. આ બિલ પસાર થવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે, કેટલીક મોંઘી. GSTના પગલે તમાકુ, ટેક્સટાઈલ, બ્રાન્ડેડ જ્વેલરી, રેસ્ટોરન્ટ, ફૂડ સર્વિસ અને મુસાફરી મોંઘી થશે. જ્યારે નાની કાર, બાઈક, રેડીમેડ કપડા, ઈલેક્ટ્રીક સામાન અને રોજિંદી જરુરિયાતનો સામાન સસ્તો થશે