ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) લાગુ થયાના 6 વર્ષમાં સરકારે અત્યાર સુધીમાં 5,070 જેટલાં છેતરપિંડીના કેસ પકડી પાડ્યા હતા જેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેમ કરવા માટે લોકોએ પાનકાર્ડ (PAN) અને આધારકાર્ડ (Aadhaar)ની વિગતોનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ 5,000 કેસમાં 27,426 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ભાંડાફોડ થયો છે.