નાણા મંત્રાલયે આજે ગત મહિનાના GSTના આંકડા જાહેર કર્યા હતા. તે અનુસાર GSTથી સરકારને કુલ 1.61 લાખ કરોડ રૂપિયાની આવક થઈ જે વર્ષ પહેલાની તુલનાએ 12% વધુ છે. અગાઉ મે મહિના દરમિયાન પણ GST કલેક્શનમાં 12%ની વૃદ્ધિ નોંધાઈ હતી.

Copyright © 2023 News Views